IDFનો મોટો દાવો, ઇઝરાયેલના હુમલામાં માર્યો ગયો હમાસ ચીફ યાહ્યા સિનવાર
તેલ અવીવઃ ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ એ ગાઝામાં એક ઓપરેશન દરમિયાન ત્રણ હમાસ લડવૈયાઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. IDF અને ઇઝરાયેલ સુરક્ષા એજન્સી તપાસ કરી રહી છે કે શું યાહ્યા સિનવાર તેમની વચ્ચે હતો. હજુ સુધી આતંકવાદીઓની ઓળખની પુષ્ટિ થઈ નથી. આઈડીએફના જણાવ્યા અનુસાર, જે ઈમારતમાં લડવૈયાઓ માર્યા ગયા હતા ત્યાં કોઈ બંધકોની હાજરીના કોઈ … Continue reading IDFનો મોટો દાવો, ઇઝરાયેલના હુમલામાં માર્યો ગયો હમાસ ચીફ યાહ્યા સિનવાર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed