ગુજરાતની મહિલાને યુએસમાં 30 વર્ષની જેલ થઈ શકે છે, છેતરપિંડીના ગંભીર આરોપ

ફ્લોરીડા: અમેરિકામાં વસતી મૂળ ગુજરાતની મહિલા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, જેને કારણે તેને 15 વર્ષની જેલની સજા થાય એવી શક્યતા છે. પોલીસે ફ્લોરિડામાં દોઢ મિલિયન ડોલર (રૂ. 1.25 કરોડ)ની છેતરપિંડીના કેસમાં શ્વેતા પટેલ (42) નામની ગુજરાતી મહિલાની ધરપકડ કરી છે. એપ્રિલમાં, પોલીસને ફરિયાદ મળી હતી કે એક 80 વર્ષીય અમેરિકન નાગરિક સાથે $1.5 … Continue reading ગુજરાતની મહિલાને યુએસમાં 30 વર્ષની જેલ થઈ શકે છે, છેતરપિંડીના ગંભીર આરોપ