ચેતવણીરૂપ કિસ્સો ! America જવાની ઘેલછામાં વેપારીને ત્રણ કરોડનો ચૂનો લાગ્યો, ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી

અમદાવાદઃ ગુજરાતમાં દિવસે ને દિવસે છેતરપિંડી કરવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવી જ એક વધુ એક ઘટના બની છે. જેમાં શહેરમાં એક વેપારી સાથે અમેરિકાની(America)નાગરિકતા અપાવવાનું કહી ગઠિયાઓએ રૂપિયા 3.10 કરોડની છેતરપીંડી કરી હતી. આ ઘટનાની વેપારી દ્વારા ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધવામાં આવી છે. એક આરોપી અમેરિકામાં … Continue reading ચેતવણીરૂપ કિસ્સો ! America જવાની ઘેલછામાં વેપારીને ત્રણ કરોડનો ચૂનો લાગ્યો, ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી