Gaza war: આ તારીખ સુધીમાં યુદ્ધ બંધ થઈ જશે, જો બાઈડને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે કહી મહત્વની વાત

વોશિંગ્ટન: 7 ઓક્ટોબર 2023થી ઈઝરાયલ સતત ગાઝા પર હુમલો કરી રહ્યું છે, છેલ્લા પાંચ મહિનામાં ગાઝામાં 30 હજારથી વધુ પેલેસ્ટીનિયન નાગરીકોના મોત નીપજ્યા છે, મૃતકોમાં મોટાભાગે બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત ઇઝરાયલની ઘેરાબંધીને કારણે ગાઝામાં ભયંકર માનવ સંકટની પરિસ્થિતિ પેદા થઇ છે. એવામાં અમરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મહત્વની જાહેરાત કરી હતી. જો બાઈડેને … Continue reading Gaza war: આ તારીખ સુધીમાં યુદ્ધ બંધ થઈ જશે, જો બાઈડને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ અંગે કહી મહત્વની વાત