ઇઝરાયલે ગાઝામાં ફરી શાળા પર મિસાઈલ હુમલો કર્યો, બાળકો અને મહિલાઓ સહીત ૩0ના મોત

આંતરરાષ્ટ્રીય દબાણ છતાં ઇઝરાયેલ ગાઝા પટ્ટી(Israel attack on Gaza)માં સતત હુમલાઓ કરી રહ્યું છે, એક અહેવાલ મુજબ યુનાઈટેડ નેશન્સના વોર ચાર્ટર હેઠળ શાળાઓ અને હોસ્પિટલોને સંરક્ષણ આપવમાં આવ્યું હોવા છતાં, ઇઝરાયલ સતત શાળાઓ અને હોસ્પિટલોને નિશાન બનાવી રહ્યું છે. ઈઝરાયેલ ખાન યુનિસ નજીક આવેલી અલ-અવદા સ્કૂલ (Al-Awda school)માં પર મિસાઈલ હુમલો કર્યો હતો, જેમાં 30 … Continue reading ઇઝરાયલે ગાઝામાં ફરી શાળા પર મિસાઈલ હુમલો કર્યો, બાળકો અને મહિલાઓ સહીત ૩0ના મોત