પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત, 28 લોકોના મોત, 11 લોકો ઘાયલ

કરાચી: આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં અવારનવાર લોહી રેડાતું રહે છે, આજે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં દર્દનાક માર્ગ અકસ્માત થતા 28 લોકોના મોત થયા છે. એક પેસેન્જર બસ પલટી ખાઈને ખીણમાં ખાબકતા બાળકો અને મહિલાઓ સહિત 28 લોકોના મોત થયા છે. આ પેસેન્જર બસ તુર્બતથી બલુચિસ્તાનની રાજધાની ક્વેટા જઈ રહી હતી. ક્વેટાથી લગભગ 700 કિમી દૂર બાસુક … Continue reading પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ગમખ્વાર અકસ્માત, 28 લોકોના મોત, 11 લોકો ઘાયલ