G7માં Georgia Maloney એ ઋષિ સુનકને અનોખા અંદાજમાં આવકાર્યા, વિડીયો વાયરલ

રોમ : ઇટલીમાં G-7 સંમેલનમાં ભાગ લેનારા દેશોના રાષ્ટ્રના વડાઓની આગમનની પ્રક્રિયા ગુરુવારે જ શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)પણ ઈટલી પહોંચી ગયા છે. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ (Georgia Maloney)મુલાકાતે આવેલા મહેમાનોનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમની સ્ટાઈલ ફરી એકવાર ચર્ચાનો વિષય બની ગઈ છે. મેલોનીએ ભારતીય શૈલીમાં નમસ્તે કહીને ઘણા … Continue reading G7માં Georgia Maloney એ ઋષિ સુનકને અનોખા અંદાજમાં આવકાર્યા, વિડીયો વાયરલ