ફ્રાન્સની સંસદીય ચૂંટણીમાં ઉલટફેર,કોઈ પાર્ટીને બહુમતી નહીં, લેફ્ટને સૌથી વધુ બેઠકો
પેરીસ: બ્રિટનમાં સત્તા પરિવર્તન બાદ યુરોપના વધુ એક શક્તિશાળી દેશ ફ્રાંસના રાજકારણમાં પણ મોટો ઉલટફેર થયો છે. ફ્રાન્સની સંસદીય ચૂંટણી(France parliamentary election)માં કોઈ પક્ષને બહુમતી મળી નથી, જોકે ડાબેરી ગઠબંધન(Left Coalition)ને સૌથી વધુ બેઠકો મળી છે. રાષ્ટ્રપતિ મેક્રોનની પાર્ટી બીજા સ્થાને છે. મજબૂત ગણાતી જમણેરી પાર્ટી ( Right national rally) ત્રીજા સ્થાને રહી છે. ફ્રાન્સની … Continue reading ફ્રાન્સની સંસદીય ચૂંટણીમાં ઉલટફેર,કોઈ પાર્ટીને બહુમતી નહીં, લેફ્ટને સૌથી વધુ બેઠકો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed