કેનેડામાં પંજાબી સિંગર AP Dhillon ના ઘરની બહાર ફાયરિંગ, સિંગરે આપી પ્રતિક્રિયા

વાનકુવર: લોરેન્સ બિશ્નોઈ ગેંગ(Lawrence Bishnoi gang)નો આતંક વિદેશમાં પણ વધી ફેલાઈ રહ્યો છે, આ વખતે ગેંગે પંજાબના જાણીતા ગાયક એપી ઢીલ્લોન(AP Dhillon)ને નિશાન બનાવ્યો હતો. રવિવારે કેનેડાના વાનકુવર(Vancouver)માં વિક્ટોરિયા આઇલેન્ડમાં આવેલા એપી ઢીલ્લોનના ઘરની બહાર ગોળી ચલાવવામાં આવી હતી. ઢીલ્લોને સોમવારે ચાહકોને જાણ કરી કે તે સુરક્ષિત છે. અહેવાલ મુજબ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય રોહિત … Continue reading કેનેડામાં પંજાબી સિંગર AP Dhillon ના ઘરની બહાર ફાયરિંગ, સિંગરે આપી પ્રતિક્રિયા