ફ્રાન્સમાં ફિલ્મી ઢબે પોલીસના કાફલા પર હુમલો કરીને કેદીને છોડાવ્યો અને

પેરિસઃ ફ્રાન્સમાં ફિલ્મી ઢબે જેલ તોડીને કેદીને ભગાવી જનારી સશસ્ત્ર ગેંગને ઝડપવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ગેંગે એક કેદીને છોડાવવા માટે બે જેલ અધિકારીઓની હત્યા કરી દીધી હતી અને અન્ય ત્રણ અધિકારીઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા.ફ્રાન્સના ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડર્મેનિને જણાવ્યું હતું કે ગુનેગાર મોહમ્મદ અમરાને લઇને જઇ રહેલા … Continue reading ફ્રાન્સમાં ફિલ્મી ઢબે પોલીસના કાફલા પર હુમલો કરીને કેદીને છોડાવ્યો અને