Emergency at ISS: સુનિતા વિલિયમ્સને સ્ટારલાઇનરના કેપ્સ્યુલમાં આશ્રય લેવાની ફરજ પડી
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર હાલ કટોકટી સર્જાઈ છે, નાસા(NASA) તરફથી ISS ગયેલા અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ(Sunita Williams) અને બૂચ વિલ્મોર(Butch Wilmore) મુશ્કેલીમાં ફસાયા છે, હાલ બંનેને બોઇંગના સ્ટારલાઇનર(Starliner) અવકાશયાનમાં ઈમરજન્સી શેલ્ટર લેવાની ફરજ પડી હતી. અવકાશના ફરી રહેલા કાટમાળથી ISSને નુકશાન પહોંચવાની શક્યતાને કારણે ઇમરજન્સી ઓર્ડર જાહેર કરવામાં આવ્યો હતો. નાસાને સ્પેસ સ્ટેશનની નજીકની ઊંચાઈએ … Continue reading Emergency at ISS: સુનિતા વિલિયમ્સને સ્ટારલાઇનરના કેપ્સ્યુલમાં આશ્રય લેવાની ફરજ પડી
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed