New Delhi: ઈરાનના (Iran)રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને(Ebrahim Raisi) અને વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયનનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર 19 મેની મોડી સાંજે ક્રેશ થયું હતું. તેઓ એક ડેમના ઉદ્ઘાટન માટે અઝરબૈજાન ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો. આ હેલિકોપ્ટર ગીચ પર્વતીય વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. દુર્ઘટના ક્યારે અને કેવી રીતે … Continue reading જાણો.. Iran ના રાષ્ટ્રપતિ Ebrahim Raisiનું હેલિકોપ્ટર કેવી રીતે થયું હતું ક્રેશ ? કેમ સેવાઇ રહી છે ષડયંત્રની આશંકા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed