હુમલા બાદ Donald Trumpનો પ્રથમ ઇંટરવ્યૂ કહ્યું ‘મારે મરી જવું જોઈતું હતું….’

પેસિલ્વેનિયામાં ચૂંટણી સભાને સંબોધી રહેલા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગઇકાલે કરવામાં આવેલ હુમલા બાદ તેમણે પ્રથમ ઇંટરવ્યૂ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે મારે તો મરી જવું જોઈતું હતું. આ હુમલો મારા માટે એક અવાસ્તવિક અનુભવ હતો. 78 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને તો ભગવાને બચાવી લીધો છે. શનિવારની સાંજે … Continue reading હુમલા બાદ Donald Trumpનો પ્રથમ ઇંટરવ્યૂ કહ્યું ‘મારે મરી જવું જોઈતું હતું….’