Donald Trump Shooting: પૂર્વ રાષ્ટ્રપતિ પરના હિંસક હુમલાને ભારતીય મૂળના અમેરિકનોએ વખોડ્યો

શિકાગોઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ કરવાના કિસ્સાની આંતરરાષ્ટ્રીય મીડિયા અને દુનિયાના દેશોએ હુમલાને વખોડી નાખ્યો છે, ત્યારે ભારતીય મૂળના અમેરિકનોએ હિંસક વૃત્તિની આકરી ઝાટકણી કાઢી હતી.ભારતીય મૂળના અમેરિકનોએ રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની નિંદા કરી હતી અને તેને અમેરિકન લોકતંત્રના ઇતિહાસનો ‘કાળો અધ્યાય’ ગણાવ્યો હતો. પેનસિલ્વેનિયાના બટલરમાં એક … Continue reading Donald Trump Shooting: પૂર્વ રાષ્ટ્રપતિ પરના હિંસક હુમલાને ભારતીય મૂળના અમેરિકનોએ વખોડ્યો