હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર જાહેરમાં દેખાયા, સમર્થકોએ હીરોની જેમ સ્વાગત કર્યું

વોશિંગ્ટન: શનિવારે પેન્સીલવેનિયાનામાં એક ચૂંટણી પ્રચાર રેલી દરમિયાન હુમલા બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને આગામી ચૂંટણી માટે રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Attack on trump) પહેલી વાર જાહેરમાં દેખાયા હતા. સોમવારે વિસ્કોન્સિન રાજ્યના મિલવૌકીમાં રિપબ્લિકન નેશનલ કન્વેન્શન(Republican National Convention)માં ટ્રંપનું હીરોની જેમ સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રંપના જમણા કામ કાન પર સફેદ પટ્ટી બાંધેલી જોવા … Continue reading હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર જાહેરમાં દેખાયા, સમર્થકોએ હીરોની જેમ સ્વાગત કર્યું