General Election પહેલા ઇંગ્લેન્ડમાં ડોક્ટર હડતાળ પર ઉતર્યા
લંડનઃ યુકેની સામાન્ય ચૂંટણીને માત્ર એક અઠવાડિયું બાકી રહ્યું છે ત્યારે ઇંગ્લેન્ડમાં હજારો ડોક્ટરો સરકાર સાથે પગાર અને કામકાજની સ્થિતિને લઇને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને પગલે ૧૧મી વખત હડતાળ (Doctors in England went on strike) પર ઉતર્યા છે.જુનિયર ડોકટરોની પાંચ દિવસીય હડતાલ બ્રિટનની રાજ્ય-ભંડોળવાળી જાહેર આરોગ્ય પ્રણાલી અને લાંબા સમયથી ઓછા ભંડોળવાળી નેશનલ હેલ્થ … Continue reading General Election પહેલા ઇંગ્લેન્ડમાં ડોક્ટર હડતાળ પર ઉતર્યા
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed