દાઉદ ઈબ્રાહિમના કેટલા નામ છે, ખબર છે?

મુંબઈ: દુનિયાના ખુંખાર આતંકવાદીઓએ વિભિન્ન દેશની તપાસ એજન્સીને બચવા માટે નામ બદલ્યા હતા. આ આતંકવાદીઓ દેશમાં અલગ અલગ નામથી ઓળખાય છે. આ આતંકવાદીઓએ એક નહીં અનેક નામ રાખ્યા છે, જેમાં દસથી પંદર સુધી પહોંચી ગયા છે. આવા અનેક વખત નામ બદલેલા આતંકવાદીઓની યાદી ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ જાહેર … Continue reading દાઉદ ઈબ્રાહિમના કેટલા નામ છે, ખબર છે?