બ્રાઝિલમાં વિનાશકારી વાવાઝોડુંઃ લાખો ઘરોમાં અંધારપટ

સાઓ પાઉલોઃ બ્રાઝિલના સાઓ પાઉલોમાં ત્રાટકેલા ટૂંકા પણ શક્તિશાળી વાવાઝોડાને લીધે સાત લોકોના મોત થયા હતા. જેના કારણે દક્ષિણ અમેરિકાના સૌથી મોટા મહાનગરમાં શનિવારે લગભગ ૧.૪ મિલિયન ઘરોમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાયો હતો. સાઓ પાઉલો રાજ્યના અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે ૬૭ માઇલ પ્રતિ કલાક(૧૦૮ કિમી પ્રતિ કલાક)ની ઝડપે પવન ફૂંકાવાથી ટ્રાન્સમિશન લાઇન અને … Continue reading બ્રાઝિલમાં વિનાશકારી વાવાઝોડુંઃ લાખો ઘરોમાં અંધારપટ