ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર ભૂસ્ખલન અને પૂરમાં 10નાં મોત અને 10 ગુમ

પડાંગ: ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર મુશળધાર વરસાદને પગલે સર્જાયેલી પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે અને બીજા 10 લોકો ગુમ થયા છે એમ સત્તાવાળાઓએ શનિવારે જણાવ્યું હતું.ટનબંધ માટી, શિલાઓ અને ઉખડી પડેલા વૃક્ષો શુક્રવારે મોડી રાતે ડુંગરા પરથી તણાઈને નીચે આવ્યા હતા, જેને કારણે નદીમાં પૂર આવ્યા હતા અને … Continue reading ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર ભૂસ્ખલન અને પૂરમાં 10નાં મોત અને 10 ગુમ