Israel attack on Gaza: હમાસ યુદ્ધવિરામ માટે ‘સંપૂર્ણ સમજૂતી’ કરવા તૈયાર, બધકોને છોડવા તૈયાર

તેવ અવિવ: ઇઝરાયલના સતત હુમલાને કારણે ગાઝા(Israel attack on Gaza)માં ભયાનક માનવીય ત્રાસદી ઉભી થઇ છે, ઇઝરાયલ પર કરેલા હુમલાના સાત મહિના બાદ હવે હમાસ(Hamas) યુદ્ધવિરામ માટે તૈયાર થયું છે. હમાસે એક નિવેદનમાં જણાવ્યું કે જો ઇઝરાયેલ ગાઝામાં લોકો સામે તેનું યુદ્ધ અને અત્યાચાર બંધ કરે તો તેઓ વ્યાપક બંધકો છોડવા સહિત સંપૂર્ણ સમજૂતી સુધી … Continue reading Israel attack on Gaza: હમાસ યુદ્ધવિરામ માટે ‘સંપૂર્ણ સમજૂતી’ કરવા તૈયાર, બધકોને છોડવા તૈયાર