China એ પ્રશાંત મહાસાગરમાં ICBM મિસાઇલનું કર્યું પરીક્ષણ, આ દેશોની ચિંતા વધી

બેજિંગ: ચીને(China) પ્રશાંત મહાસાગરમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ (ICBM)નું પરીક્ષણ કર્યું છે. ચીને બુધવારે આ પરીક્ષણની જાણકારી આપી હતી. આ ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ અમેરિકા, તાઇવાન અને જાપાન માટે ખતરો બની શકે છે. મીડિયા અહેવાલ અનુસાર સંરક્ષણ મંત્રાલયના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે ડમી હથિયાર લઇ જતી મિસાઈલ પીપલ્સ લિબરેશન આર્મીના રોકેટ ફોર્સ દ્વારા છોડવામાં આવી હતી.આ મિસાઈલ પ્રશાંત … Continue reading China એ પ્રશાંત મહાસાગરમાં ICBM મિસાઇલનું કર્યું પરીક્ષણ, આ દેશોની ચિંતા વધી