China એ નેપાળમાં પોતાના નાગરિકોને ચેતવ્યા, કહ્યું ભારતીય સીમાથી દૂર રહે, સમજો ડ્રેગનનો પ્લાન

બેઈજિંગઃ નેપાળ(Nepal)દ્વારા ભારતમાં દાણચોરી અને જાસૂસી કરી રહેલા ચીને(China)તેના નાગરિકોને ભારતીય (India)સરહદથી દૂર રહેવાની ચેતવણી આપી છે. ભારતમાં ચીની દૂતાવાસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે ચીની નાગરિકોએ વેપાર અને પ્રવાસ દરમિયાન ભારત અને નેપાળ વચ્ચેના સરહદી સંકેતોને સમજવા જોઈએ જેથી કરીને તેઓ ભૂલથી ભારતીય સરહદ પાર ન કરે. ચીની નાગરિકોએ અગાઉથી ભારતીય વિઝા મેળવવાના … Continue reading China એ નેપાળમાં પોતાના નાગરિકોને ચેતવ્યા, કહ્યું ભારતીય સીમાથી દૂર રહે, સમજો ડ્રેગનનો પ્લાન