Canada PM Justin Trudeauએ Modiને આપ્યા અભિનંદન, પણ લોકોએ આ વાતે કર્યા ટ્રોલ

નવી દિલ્હીઃ ભારતમાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભાજપ 240 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળી છે અને હવે સરકાર બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. નરેન્દ્ર મોદી (Narendra Modi) ફરી એકવાર દેશના વડાપ્રધાન તરીકે શપથ લેશે ત્યારે દુનિયાભરના નેતાઓ નરેન્દ્ર મોદીને અભિનંદન આપી … Continue reading Canada PM Justin Trudeauએ Modiને આપ્યા અભિનંદન, પણ લોકોએ આ વાતે કર્યા ટ્રોલ