જસ્ટિન ટ્રુડોએ ભારતીયોને આપ્યો મોટો ઝાટકો, હવે કેનેડામાં નોકરી મેળવવી વધુ મુશ્કેલ

ઓટાવાઃ કેનેડામાં ચૂંટણીઓ નજીક આવી રહી છે, જેને કારણે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની દેશભક્તિ અચાનક જાગી ઉઠી છે. તેમણે એક પછી એક મોટા નિર્ણયો લેવા માંડ્યા છે. તેમના 10-વર્ષના કાર્યકાળના છેલ્લા વર્ષમાં, તેમણે ઓછા પગારવાળી, અસ્થાયી નોકરીઓમાં કામ કરતા વિદેશીઓની સંખ્યામાં ઘટાડો કરવાની યોજના જાહેર કરી છે. નવા નિયમોમાં છ ટકા કે તેથી વધુના બેરોજગારી દર … Continue reading જસ્ટિન ટ્રુડોએ ભારતીયોને આપ્યો મોટો ઝાટકો, હવે કેનેડામાં નોકરી મેળવવી વધુ મુશ્કેલ