‘કેનેડા માત્ર આક્ષેપો કરે છે, પુરાવા નથી આપતું’: વિદેશ પ્રધાન એસ જયશંકરે નિજ્જર હત્યા કેસમાં જસ્ટિન ટ્રુડોને ફટકાર લગાવી

ખાલીસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે કેનેડા સતત ભારતને જવાબદાર ઠેરવી રહ્યું છે. તાજેતરમાં જ તેણે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ત્યારબાદ ફરી ભારતને હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે જવાબદાર ઠેરવ્યું છે. દરમિયાન ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે કેનેડા ક્યારે કોઈ પુરાવા આપતું નથી પરંતુ તેના બદલે ત્યાં થઈ રહેલા ગુનાઓ માટે … Continue reading ‘કેનેડા માત્ર આક્ષેપો કરે છે, પુરાવા નથી આપતું’: વિદેશ પ્રધાન એસ જયશંકરે નિજ્જર હત્યા કેસમાં જસ્ટિન ટ્રુડોને ફટકાર લગાવી