‘ઇઝરાયલ માનવ અધિકારોનું ઉલંઘન કરી રહ્યું છે…’, બ્રિટને આપ્યો નેતન્યાહુને મોટો ઝટકો

લંડન: ઈઝરાયલ છેલ્લા 11 મહિનાથી સતત ગાઝા પર હુમલો કરી રહ્યું છે, જેમાં હજારો બાળકો સહીત નિર્દોષ નાગરીકોના મોત થયા છે. જેના કારણે ઇઝરાયલ(Israel)ની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઇ રહી છે, ઇન્ટરનેશનલ કોર્ટ ફોર જસ્ટીસ(ICJ) પણ ઇઝરાયલને માનવાધિકારોના ઉલંઘન બદલ દોષી ઠેરવી ચુક્યું છે. એવામાં બ્રિટનની કીર ટારમેર(Keir Tarmer)ની આગેવાની હેઠળની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. … Continue reading ‘ઇઝરાયલ માનવ અધિકારોનું ઉલંઘન કરી રહ્યું છે…’, બ્રિટને આપ્યો નેતન્યાહુને મોટો ઝટકો