બ્રિકસમાં સામેલ થવાની પાકિસ્તાનની આશા પર ફરી વળ્યું પાણી

બ્રિકસ સમિટ પૂરી થઇ ગઇ છે અને સાથે જ પાકિસ્તાનના આશા પર પણ પાણી ફરી વળ્યું છે. ચીન અને રશિયાના સમર્થન હોવા છતાં પાકિસ્તાનને બ્રિક્સમાં પ્રવેશ મળ્યો નથી. બ્રિક્સના નવા સભ્ય દેશમાં તુર્કીનો સમાવેશ કરવામાં આવ્યો છે, પણ પાકિસ્તાનને હાથ નિષ્ફળતા જ આવી છે. પાકિસ્તાને ગયા વર્ષે બ્રિક્સના સભ્ય બનવા માટે અરજી કરી હતી. ચીન … Continue reading બ્રિકસમાં સામેલ થવાની પાકિસ્તાનની આશા પર ફરી વળ્યું પાણી