બોઇંગના CEO ડેવ કેલહૌન આપશે રાજીનામું, જાણો શું છે સમગ્ર મામલો

અમેરિકા અને વિશ્વના વિવિધ દેશમાં સતત અકસ્માતોના કારણે સુરક્ષા તપાસનો સામનો કરી રહેલી અમેરિકાની જગવિખ્યાત એરક્રાફ્ટ મેન્યુફેક્ચરર બોઇંગ (Boeing) કંપનીના CEO ડેવ કેલહૌને અંતે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દે છે. બોઇંગ (Boeing)ના CEO ડેવ કેલહૌન આ વર્ષના અંત સુધીમાં તેમનું પદ છોડી દેશે. બોઇંગના વિમાનોની અકસ્માતોની ઘટનાઓ અને મેન્યુફેક્ચરિંગ ખામીઓ મળ્યા પછી ડેવ કેલહૌન … Continue reading બોઇંગના CEO ડેવ કેલહૌન આપશે રાજીનામું, જાણો શું છે સમગ્ર મામલો