Birmingham nightclub firing: ટ્રમ્પની હત્યાના પ્રયાસ બાદ બર્મિંગહામની નાઈટક્લબમાં ગોળીબારમાં ચારનાં મોત

ન્યૂ યોર્કઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગના બનાવ પછી સમગ્ર અમેરિકા હચમચી ગયું છે. પૂર્વ રાષ્ટ્રપતિની હત્યાની કોશિશ કરવામાં આવ્યા પછી બર્મિંઘમ નાઈટ ક્લબમાં અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ બનાવથી અમેરિકન સિક્યોરિટી એજન્સી સતર્ક બની ગઈ છે.આ પણ વાંચો: Firing on Trump: ટ્રમ્પને ગોળી નહીં પણ … Continue reading Birmingham nightclub firing: ટ્રમ્પની હત્યાના પ્રયાસ બાદ બર્મિંગહામની નાઈટક્લબમાં ગોળીબારમાં ચારનાં મોત