‘જો બાઈડેન ડિમેન્શિયાથી પીડિત છે, કમલા હેરિસ તેમનું સ્થાન લઈ શકે છે’, અમેરિકન પત્રકારનો મોટો દાવો

વોશિંગ્ટન: છેલ્લા ઘણા મહિનાઓથી યુએસએના રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden)ની માનસિક સ્થિતિ અંગે સવાલો ઉભા થઇ રહ્યા છે. એવામાં યુએસના રાજકીય વિવેચક અને લેખક ટકર કાર્લસ(Tucker Carlson)ને દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ જો બાઈડેન ડિમેન્શિયા(Dementia) થી પીડાઈ રહ્યા છે, બાઈડેન આ હકીકત દેશથી છુપાવી રહ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. ટકર કાર્લસને દાવો હતો કે ડેમોક્રેટ્સ … Continue reading ‘જો બાઈડેન ડિમેન્શિયાથી પીડિત છે, કમલા હેરિસ તેમનું સ્થાન લઈ શકે છે’, અમેરિકન પત્રકારનો મોટો દાવો