Attack on Donald Trump: ‘આપણે અસહમત હોઈ શકીએ, પરંતુ…’, ટ્રમ્પ પરના હુમલા બાદ બાઈડેનનું રાષ્ટ્રને સંબોધન

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગઈ કાલે ચૂંટણી પ્રચાર માટેની રેલી દરમિયાન હુમલો(Attack on Donald Trump) થયો હતો, જેને કારણે અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. સદભાગ્યે ટ્રમ્પનો જીવ બચી ગયો કારણ કે ગોળી તેમના કાનને સ્પર્શ કરીને નીકળી ગઈ હતી, જેને કારણે તેમણે સામને સામાન્ય ઈજા જ થઇ. ટ્રમ્પ પરના આ હુમલા બાદ … Continue reading Attack on Donald Trump: ‘આપણે અસહમત હોઈ શકીએ, પરંતુ…’, ટ્રમ્પ પરના હુમલા બાદ બાઈડેનનું રાષ્ટ્રને સંબોધન