Benjamin Netanyahu: હજારો ઇઝરાયેલી નાગરીકો નેતન્યાહુ સરકાર સામે રસ્તા પર ઉતર્યા, રાજીનામાની માંગ

હમાસ સામે ઇઝરાયેલ યુદ્ધ(Hamas-Israel war)ના 6 મહિના પુરા થઇ ગયા છે, યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. ત્યારે ઇઝારલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ(Benjamin Netanyahu) સામે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. હજારો ઇઝરાયેલી નાગરીકોએ શનિવારે રાત્રે રસ્તાઓ પર ઉતરીને વડા પ્રધાન નેતન્યાહુ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનના આયોજકોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે વિવાદાસ્પદ … Continue reading Benjamin Netanyahu: હજારો ઇઝરાયેલી નાગરીકો નેતન્યાહુ સરકાર સામે રસ્તા પર ઉતર્યા, રાજીનામાની માંગ