Bangladesh Unrest: શેખ હસીનાની સરકાર પાડવામાં પાકિસ્તાનનો હાથ? અહેવાલમાં દાવો

ઢાકા: બાંગ્લાદેશમાં હાલ રાજકીય અશાંતિ(Bangladesh political unrest) નો માહોલ છે, એક મહિના પહેલા સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમના વિરોધમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ વિરોધ શરુ કર્યો હતો. શેખ હસીના (Sheikh Hasina) અને શાસક અવામી લીગ પક્ષે આંદોલનને દબાવવા પ્રયત્નો કરતા આંદોલન હિંસક બન્યું હતું. વિદ્યાર્થીઓની જાનહાનિ બાદ સોમવારે પ્રદર્શનકારીઓએ રાજધાની ઢાકા તરફ કૂચ કરી હતી, જેને કારણે … Continue reading Bangladesh Unrest: શેખ હસીનાની સરકાર પાડવામાં પાકિસ્તાનનો હાથ? અહેવાલમાં દાવો