Bangladesh Reservation:કટ્ટરપંથીઓ શરૂ કરી Sheikh Hasina ને હટાવવાની માંગ, ભારતની સુરક્ષા માટે ખતરો

ઢાકા : બાંગ્લાદેશ (Bangladesh Reservation) નેશનલ પાર્ટીએ પણ જમાત-એ-ઈસ્લામીની મદદથી સરકાર વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. તેઓ શેખ હસીનાને(Sheikh Hasina) હટાવવાની માંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં સુપ્રીમ કોર્ટે અનામતનો મુદ્દો ખતમ કરી દીધો છે, પરંતુ ત્યાં સ્થિતિ હજુ પણ તંગ છે. રિપોર્ટ અનુસાર આ નેતાઓ દેશની સેનાને પણ પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ … Continue reading Bangladesh Reservation:કટ્ટરપંથીઓ શરૂ કરી Sheikh Hasina ને હટાવવાની માંગ, ભારતની સુરક્ષા માટે ખતરો