બાંગ્લાદેશમાં ફરી હિંસાઃ વિરોધ પ્રદર્શનમાં 32નાં મોત, શેખ હસીનાની ખુરશી ખતરામાં

ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયાના અહેવાલો અનુસાર રવિવારે બાંગ્લાદેશમાં ફાટેલી હિંસામાં 32 થી વધુ લોકોમાં મોત થયા છે. અહીં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓની પોલીસ અને શાસક પક્ષના કાર્યકરો સાથે ઘર્ષણ થયું. વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહેલા હજારો દેખાવકારોને વિખેરવા પોલીસે ટીયર ગેસ છોડ્યા અને સ્ટન ગ્રેનેડનો … Continue reading બાંગ્લાદેશમાં ફરી હિંસાઃ વિરોધ પ્રદર્શનમાં 32નાં મોત, શેખ હસીનાની ખુરશી ખતરામાં