બાંગ્લાદેશમાં રાજકીય સંકટ, નોબલ વિજેતા Muhammad Yunus ને કાર્યકારી વડાપ્રધાન તરીકે નિયુક્ત કરાયા

ઢાકા : બાંગ્લાદેશમાં નોબેલ પુરસ્કાર વિજેતા અને માઇક્રોફાઇનાન્સ અગ્રણી મુહમ્મદ યુનુસ(Muhammad Yunus ) બાંગ્લાદેશની વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે . મળતી માહિતી મુજબ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાંગ્લાદેશના પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને વિદ્યાર્થી નેતાઓ અને ત્રણેય સૈન્ય સેવાઓના વડાઓ સાથે બેઠક કર્યા બાદ મુહમ્મદ યુનુસને પદ પર નિયુક્ત … Continue reading બાંગ્લાદેશમાં રાજકીય સંકટ, નોબલ વિજેતા Muhammad Yunus ને કાર્યકારી વડાપ્રધાન તરીકે નિયુક્ત કરાયા