બાંગ્લાદેશમાં ટોળાને હિંદુ સગીરની પોલીસ સ્ટેશનમાં જ હત્યા કરી, સંસ્થાનો દાવો
ઢાકા: બાંગ્લાદેશમાં હિંસા (Bangladesh Violence) વચ્ચે લઘુમતી હિંદુ સમુદાય પર અત્યાચાર(Attacks against Hindu)ના અનેક આહેવાલો મળ્યા હતા. હવે બાંગ્લાદેશની વચગાળાની સરકાર હિંદુઓની સલામતીના દાવા કરી રહી છે. એવામાં પોલીસ સ્ટેશનમાં જ 15 વર્ષીય હિન્દુ સગીરની હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ મળ્યા છે. એક અહેવાલ મુજબ સોશિયલ મીડિયા પર પ્રોફેટ મોહમ્મદ વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરવાના આરોપ … Continue reading બાંગ્લાદેશમાં ટોળાને હિંદુ સગીરની પોલીસ સ્ટેશનમાં જ હત્યા કરી, સંસ્થાનો દાવો
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed