પાકિસ્તાન સરકાર જેલમાં કેદ પૂર્વ PM ઇમરાન ખાનની પાર્ટી પર પ્રતિબંધ મૂકશે

ઇસ્લામાબાદઃ એક વિવાદાસ્પદ પગલામાં પાકિસ્તાન સરકારે આજે જાહેરાત કરી હતી કે તે રાજ્ય વિરોધી પ્રવૃતિઓમાં કથિત સંડોવણી બદલ જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (Former Prime Minister)ની પાર્ટી પર પ્રતિબંધો લાદશે અને તેમના અને તેમની પાર્ટીના બે વરિષ્ઠ સહયોગીઓ સામે દેશદ્રોહનો કેસ દાખલ કરશે.માહિતી મંત્રી અતાઉલ્લા તરારે એક પ્રેસ કોન્ફરન્સમાં આશ્ચર્યજનક જાહેરાત કરતા કહ્યું … Continue reading પાકિસ્તાન સરકાર જેલમાં કેદ પૂર્વ PM ઇમરાન ખાનની પાર્ટી પર પ્રતિબંધ મૂકશે