Donald Trump પર એટેક પૂર્વે જોવા મળ્યો હતો હુમલાખોર, ફાયરિંગ બાદ સ્નાઈપરે મોતને ઘાટ ઉતાર્યો

પેન્સિલવેનિયા: ડોનાલ્ડ ટ્રમ્પની(Donald Trump)પેન્સિલવેનિયા રેલીના એક સાક્ષીએ દાવો કર્યો છે કે તેણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પર ગોળી ચલાવવાની થોડી મિનિટો પહેલા શંકાસ્પદ હુમલાખોરને જોયો હતો. સાક્ષીએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે અને રેલીમાં હાજર અન્ય લોકોએ હુમલાખોર વિશે પોલીસને ચેતવણી આપી હતી પરંતુ તેમણે કોઇ એકશન લીધા ન હતા. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ પર … Continue reading Donald Trump પર એટેક પૂર્વે જોવા મળ્યો હતો હુમલાખોર, ફાયરિંગ બાદ સ્નાઈપરે મોતને ઘાટ ઉતાર્યો