સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર ક્યારે પરત ફરશે? નાસાએ કરી ચોંકાવનારી જાહેરાત

બે મહિના પહેલા આઠ દિવસની અવકાશયાત્રાએ ગયેલા સુનિતા વિલિયમ્સ (Sunita Williams) અને બૂચ વિલમોર (Butch Willmore) આવકાશમાં ફસાઈ ગયા છે. તેઓ 60 દિવસથી વધુ સમયથી અવકાશમાં જ છે, એવામાં એક ચોંકાવનારો અહેવાલ મળ્યો છે. અહેવાલ મુજબ તેઓ બંને 2025ની શરૂઆત સુધી પૃથ્વી પર પરત નહીં ફરી શકે. નાસા(NASA)એ બુધવારે જાહેરાત કરી હતી કે બંને અવકાશયાત્રીઓને … Continue reading સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર ક્યારે પરત ફરશે? નાસાએ કરી ચોંકાવનારી જાહેરાત