ઈઝરાયલ અને હમાસના યુદ્ધની વચ્ચે આ દેશના રાષ્ટ્રપતિ પર જીવલેણ હુમલો

ગાઝા સિટીઃ આતંકવાદી સંગઠન હમાસ અને ઈઝરાયલ વચ્ચે એક મહિનાથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે તાજેતરમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસના કાફલા પર જીવલેણ હુમલો થયો હોવાના સમાચાર જાણવા મળ્યા છે. અજાણ્યા હુમલાખોરોએ રાષ્ટ્રપતિને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં રાષ્ટ્રપતિનો આબાદ બચાવ થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.અજાણ્યા હુમલાખોરોએ સુરક્ષા કર્મચારીઓ … Continue reading ઈઝરાયલ અને હમાસના યુદ્ધની વચ્ચે આ દેશના રાષ્ટ્રપતિ પર જીવલેણ હુમલો