Sheikh Hasinaની મુશ્કેલીઓ વધી: બાંગ્લાદેશમાં ધરપકડ વોરંટ જાહેર
ઢાકા: બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા વિરોધ અને ભારે હિંસા બાદ દેશ છોડનાર શેખ હસીના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. સ્થાનિક મીડિયાન અહેવાલો અનુસાર બાંગ્લાદેશની એક કોર્ટે માનવતા વિરુદ્ધ અપરાધ કરવાના આરોપમાં તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. ફાટી નીકળેલી હિંસા બાદ શેખ હસીના બાંગ્લાદેશ છોડીને ભારતના હિંડન એરબેઝ પર ઉતર્યા હતા. ત્યારથી તે … Continue reading Sheikh Hasinaની મુશ્કેલીઓ વધી: બાંગ્લાદેશમાં ધરપકડ વોરંટ જાહેર
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed