ટ્રમ્પની હત્યાનો વધુ એક નિષ્ફળ પ્રયાસ, એજન્ટો એ આ રીતે ટ્રમ્પને બચાવ્યા

માયામી: યુએસ રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપની હત્યા કરવાનો બીજી વાર પ્રયાસ (Donald Trump assassination plot) કરવામાં આવ્યો હતો, રવિવારે બનેલી આ ઘટનાને કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારના રોજ ફ્લોરિડા(Florida)ના વેસ્ટ પામ બીચ ગોલ્ફ ક્લબમાં હતાં ત્યારે એક બંદુકધરી શખ્સે તેમની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું … Continue reading ટ્રમ્પની હત્યાનો વધુ એક નિષ્ફળ પ્રયાસ, એજન્ટો એ આ રીતે ટ્રમ્પને બચાવ્યા