Rafah માં ઇઝરાયેલના હુમલા બાદ બિડેનની બંને પક્ષોને યુદ્ધ વિરામની સલાહ, નેતન્યાહુ નારાજ

તેલ અવીવ : ઈઝરાયેલ(Israel) અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ પર અમેરિકાએ બંને પક્ષોને શક્ય તેટલી વહેલી તકે કાયમી યુદ્ધવિરામનો નિર્ણય લેવાની સલાહ આપી છે. ઈઝરાયેલની સેના રફાહમાં(Rafah)તબાહી મચાવી રહી છે જો કે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનની સલાહ પર ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ નારાજ થઈ ગયા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યાં સુધી … Continue reading Rafah માં ઇઝરાયેલના હુમલા બાદ બિડેનની બંને પક્ષોને યુદ્ધ વિરામની સલાહ, નેતન્યાહુ નારાજ