બાંગ્લાદેશમાં પ્રચંડ વિરોધ વચ્ચે શેખ હસીના લંડન વાયા ભારત જવા રવાના

ભારતના પડોશી મુસ્લિમ દેશ બાંગ્લાદેશમાં જબરદસ્ત હિંસા ચાલુ છે. હિંસાને કારણે અહીં આજે અને ગઈકાલે મળીને લગભગ 300 લોકોના મોત થયા છે. અહીં લોકો અનામતનો વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ હવે પીએમઓ હાઉસમાં ઘૂસી ગયા છે. આ પછી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એમ જાણવા મળ્યું છે કે તેઓ … Continue reading બાંગ્લાદેશમાં પ્રચંડ વિરોધ વચ્ચે શેખ હસીના લંડન વાયા ભારત જવા રવાના