Joe Biden ને ભારતને જેનોફોબિક ગણાવ્યા બાદ અમેરિકાનો યુ-ટર્ન , કહ્યું ભારત વાઇબ્રન્ટ લોકશાહી ધરાવતો દેશ

ન્યુયોર્ક : અમેરિકાના (America)રાષ્ટ્રપતિ જો બિડેને(Joe Biden) ભારતને (India) ‘જેનોફોબિક’ કહ્યાના બે અઠવાડિયા બાદ વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સંચાર સલાહકાર જોન કિર્બીએ ભારતને ‘વાઇબ્રન્ટ લોકશાહી’ (Democracy) ધરાવતો દેશ ગણાવ્યો છે. દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીઓ અંગેના એક પ્રશ્નના જવાબમાં જોન કિર્બીએ કહ્યું હતું કે, વિશ્વમાં ભારત કરતાં વધુ વાઇબ્રન્ટ લોકશાહી ક્યાય નથી. અમે ભારતીય લોકોની … Continue reading Joe Biden ને ભારતને જેનોફોબિક ગણાવ્યા બાદ અમેરિકાનો યુ-ટર્ન , કહ્યું ભારત વાઇબ્રન્ટ લોકશાહી ધરાવતો દેશ