Freedom: અમેરિકા અને રશિયા વચ્ચે ઐતિહાસિક કરાર, બંને દેશના કેદીઓને મળી મુક્તિ

વોશિંગ્ટનઃ અમેરિકા અને રશિયા વચ્ચે સોવિયેત ઇતિહાસ બાદ ગુરૂવારે સૌથી મોટા કેદી વિનિમય બાદ મુક્ત કરાયેલા ત્રણ અમેરિકનો મધ્યરાત્રિએ સ્વદેશ પરત ફર્યા હતા. જ્યાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે તેમનું સ્વાગત કર્યું હતું.કેદીઓની અદલા-બદલીના ભાગરૂપે મોસ્કોએ વોલ સ્ટ્રીટ જર્નલના પત્રકાર ઇવાન ગર્શકોવિચ અને મિશિગનના કોર્પોરેટ સુરક્ષા અધિકારી પોલ વ્હેલન અને વ્લાદિમીર કારા મુર્ઝ … Continue reading Freedom: અમેરિકા અને રશિયા વચ્ચે ઐતિહાસિક કરાર, બંને દેશના કેદીઓને મળી મુક્તિ