પ્રામાણિકતા અને શિસ્તમાં અમેરિકનો હેરિસને ટ્રમ્પ પર સરસાઈ આપે છે: સર્વેનું તારણ

વોશિંગ્ટન: વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને પ્રામાણિકતા જેવા નેતૃત્વના ગુણો માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં વધુ વિશ્ર્વાસ રાખતા હોવાનું માનવામાં આવે છે. એસોસિએટેડ પ્રેસ-એનઓઆરસી સેન્ટર ફોર પબ્લિક અફેર્સ રિસર્ચના એક સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે અમેરિકનો ટ્રમ્પ પર અર્થતંત્ર અને ઇમિગ્રેશનના મુદ્દે વધુ ભરોસો રાખે છે. લગભગ અડધા અમેરિકનો કહે છે કે ‘લોકશાહી … વાંચન ચાલુ રાખો પ્રામાણિકતા અને શિસ્તમાં અમેરિકનો હેરિસને ટ્રમ્પ પર સરસાઈ આપે છે: સર્વેનું તારણ