પન્નુની હત્યાના કાવતરા મામલે અમેરિકાએ ભારત પાસેથી માંગી માહિતી, કહ્યું- તપાસ સાથે જોડાયેલ દરેક અપડેટ આપો

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના મામલામાં અમેરિકા ઝડપથી કાર્યવાહી કરી રહ્યું છે. પન્નુની હત્યાના કથિત કાવતરાને લઈને હવેઅમેરિકા તરફથી પ્રતિક્રિયા આવી છે. યુએસ ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ કર્ટ કેમ્પબેલે બુધવારે કહ્યું, “યુનાઈટેડ સ્ટેટ્સ માને છે કે ભારત આ મામલે સંવેદનશીલ છે અને અમે ભારત સાથે રચનાત્મક વાતચીત કરી છે. ભારતે અમારી ચિંતાઓને ધ્યાનમાં … Continue reading પન્નુની હત્યાના કાવતરા મામલે અમેરિકાએ ભારત પાસેથી માંગી માહિતી, કહ્યું- તપાસ સાથે જોડાયેલ દરેક અપડેટ આપો