પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવા હાલાત, America એ ઘાતક યુદ્ધ જહાજને તૈનાત કરવાનો આદેશ આપ્યો

વોશિંગ્ટનઃ અમેરિકાના(America)સંરક્ષણ મંત્રી લોયડ ઓસ્ટીને પશ્ચિમ એશિયામાં મિસાઈલ ગાઈડેડ સબમરીન મોકલવાનો આદેશ આપ્યો છે અને ‘યુએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયર ‘ને આ વિસ્તાર તરફ ઝડપથી આગળ વધવા માટે નિર્દેશ આપ્યો છે. ઓસ્ટીને આ આદેશ એવા સમયે આપ્યો છે જ્યારે ઈઝરાયેલે ઈરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયા અને બેરૂતમાં મુખ્ય હિઝબુલ કમાન્ડર ફૌદ શુકુરની હત્યા કરી હતી. … Continue reading પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવા હાલાત, America એ ઘાતક યુદ્ધ જહાજને તૈનાત કરવાનો આદેશ આપ્યો